Mob No. +91-6352-47-66-87

GPSC Exam (Class-I & Class-II) : ગુજરાતી (મુખ્ય પરીક્ષા)

GPSC Exam (Class-I & Class-II) : ગુજરાતી (મુખ્ય પરીક્ષા)

ગુજરાતી (મુખ્ય પરીક્ષા)

 

અનુક્રમ નંબર   અભ્યાસક્રમની વિગત ફળવાયેલા ગુણ
૧. નિબંધ : ત્રણ પૈકી કોઇપણ એક (ઓછા માં ઓછા ૨૫૦ વધુ માંવધુ ૩૦૦ શબ્દોમાં) વર્ણનાત્મક/ વિશ્લેષણાત્મક/ ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા પર  આધારિત) ૨૦
૨. વિચાર વિસ્તાર (ત્રન પૈકી કોઇપણ બે) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર)                                               (આશરે  ૧૦૦ શબ્દો માં)

 

૧૦
૩. સંક્ષેપીકરણ : આપેલા ગદ્યખન્દમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ ૧૦
૪. ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડ ના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. ૧૦
૫. ઔપચારિક ભાષણો તૈયાર કરવા (સ્વાગત, વિદાય, ઉદઘાટન વગેરે)/પત્રકાર પરિષદ માટેઉદબોધન તૈયાર કરવા (ઉર્જા, ખેત ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય, શિક્ષણનો નીતિવિષયક કે સમસ્યા  વિષયક ) (આશરે  ૧૫૦ શબ્દો માં)

 

૧૦

 

૬.   પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે  ૧૦૦ શબ્દો માં) ૧૦
૭. પત્રલેખન (અભિનંદન/ શુભેચ્છા/ વિનંતી/ ફરિયાદ વગેરે) (આશરે  ૧૦૦ શબ્દો માં) ૧૦
૮. ચર્ચાપત્ર (આશરે  ૧૫૦ શબ્દો માં) (વર્તમાંપત્રમા6 પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ/ વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતુ ચર્ચાપત્ર)

 

૧૦

 

૯. અરજીલેખન (આશરે  ૧૫૦ શબ્દો માં) ૧૦
૧૦. અહેવાલલેખન (આશરે  ૧૫૦ શબ્દો માં) ૧૦
૧૧. સંવાદકૌશલ્ય : બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ (આશરે  ૧૫૦ શબ્દો માં)  (જુથચર્ચા , સભાનું કામકાજ ,  પાણી, કૃષિ , આરોગ્ય , સફાઇ, શિક્ષણને લગતી સમસ્યાઓ વગેરે.

 

૧૦
૧૨. ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતી માં અનુવાદ ૧૦
૧૩. ગુજરાતી વ્યાકરણ

સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં.)

૧. રૂઢિપ્રયોગગો ના અર્થ અને તેનો વાક્યપ્રયોગ    -૨

૨.કહેવતોનો અર્થ -૨

૩.સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ  -૨

૪. છંદ ઓળખાઓ   -૨

૫.અલંકાર ઓળખાઓ  -૨

૬.શબ્દસમૂહ માટે એક શબ્દ -૨

૭.જોડણી શુધ્ધિ   -૨

૮.લેખન શુધ્ધિ / ભાષા શુધ્ધિ  -૨

૯. સંધિ – જોડો કે છોડો   -૨

૧૦.વાક્યરચનાના અંગો/વાક્યના પ્રકાર/વાકય પરિવર્તન -૨

 

૨૦
કુલ ૧૫૦

Leave a Reply

Close Menu